મફત સિલાઈ મશીન - બ્યુટિ પાર્લર કીટ ના ફોર્મ ભરવાના ચાલુ - AtoZ ઓનલાઇન સેન્ટર એ આ ફોર્મ ભરવા માટે ઓરિજનલ ડોક્યુમેંટ્સ લઈને આવવું.
રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે
તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા
પોતાના આવડત અનુસાર સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય, અને
સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા
લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.
માનવ કલ્યાણ યોજના 2023
હેઠળ
વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને નવો
ધંધો ચાલુ કરવા માટે “સિલાઈ મશીન યોજના” રૂપે સાધન સહાય
આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 21500/-
રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના હેઠળ
જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને
ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી
વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી
દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ
કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- દરજી કામના ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણીકાર્ડ
- આધારકાર્ડ
- ફોટો
AtoZ ઓનલાઇન સેન્ટર એ આ ફોર્મ ભરવા માટે ઉપર મુજબ ના ડોક્યુમેંટ્સ લઈને આવવું.
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment