RTE - જરૂરિયાતમંદ બાળકો માટે ફ્રી માં ધોરણ ૧-૮ મનપસંદ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાની તક... R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર
ખાનગી શાળામા ફ્રી એડમીશન માટે RTE ના ફોર્મ દર વર્ષે ભરાય છે.
ચાલુ વર્ષ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. .
RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં તમારા બાળક ને ધો. 1 થી 8 સુધી તદ્દન ફ્રી એડમીશન ની સુવિધા છે.
R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતા/પિતાનું આધાર કાર્ડ.
4. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
5. આવકનો દાખલો (મામલતદારનો) તા.
૦૧/૦૪/૨૦૨૧ પછીનો.
6. લાઇટબિલ , રેશનકાર્ડ
7. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
8. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)
9. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
10. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.તા હોય તો)
11. વિદ્યાર્થીના બે ફોટા
12. વોર્ડ નંબર - પ્રવેશ મેળવવા માંગતા હોય એ સ્કૂલ લીસ્ટ
જેમાં અગ્રતા ક્રમ માં આપના બાળક નું નામ આવે એ માટે જરૂરી એવો સિંગલ ચાઈલ્ડ સર્ટિફિકેટ( જેમને માત્ર એક જ દીકરી હોય તેના માટે) AtoZ ઓનલાઇન સેન્ટર એથી કાઢી આપવામાં આવશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ RTE ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment