પોસ્ટ વિભાગમા 10 પાસ માટે ભરતી. - 30041 જગ્યાઓ - ફોર્મ ભરવાની તારીખ 03-8-2023 થી 23-8-2023 છે.
💥પરીક્ષા વગર સીધી ભરતી💥
💥 ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી
પોસ્ટ વિભાગમા 10 પાસ માટે ભરતી.
પોસ્ટ વિભાગ મા ગ્રામીણ ડાક સેવકની 30041 જગ્યાઓ પર નવી.ભરતી આવેલી છે. લાયકાત 10 પાસ છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 03-8-2023 થી 23-8-2023 છે.
➡️ કુલ જગ્યાઓ: 30,041
➡️ લાયકાત: ધોરણ 10 પાસ
➡️ છેલ્લી તારીખ: 23 -08-2023⤵️
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Hi
ReplyDelete