નવું ચૂંટણીકાર્ડ બનાવવું
હવેથી ચૂંટણી કાર્ડ માટે મામલતદાર ઓફિસ ના ધક્કા ખાવાની જરૂર નથી
ચૂંટણી કાર્ડ માટેની નીચે મુજબ ની સેવા AtoZ CsC ના માધ્યમથી મેળવી શકશો
- નવું ચૂંટણીકાર્ડ બનાવવું
- ચૂંટણી કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવું
- ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવા
- તમામ જૂના ચૂંટણી કાર્ડ જે ચાલુ છે તેને નવા ચૂંટણી કાર્ડ માં ફેરવવા.
AtoZ ઓનલાઈન સેન્ટર એ આવી અને ઉપર મુજબની સેવાનો લાભ વેહલી તકે મેળવો.
નોંધ - ચૂંટણી કાર્ડ ને લાગતી કોઈપણ સેવા માટે એન્ડ્રોઇડ ફોન સાથે લાવવો જરૂરી છે અને કોઈપણ અપડેટ કર્યા પછી તેમાં થોડો લાંબો સમય લાગી શકે છે.
જરૂરી ડોક્યુમેંટ્સ
- આધારકાર્ડ
- ફોટો
-સાઇન
-માતા-પીતા ચૂંટણીકાર્ડ
-લીવીંગ સર્ટી / જન્મ પ્રમાણ
-એન્ડ્રોઇડ ફોન
તમામ સુધી પહોચાડો 🙏
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Surname change
ReplyDeletethay jashe
ReplyDelete👌👌👌
ReplyDeletecharge su che tmaro?
ReplyDelete