*SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી....🔥*
પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2022
>>> ડેટા એન્ટ્રી ઓપરેટર
>>> લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA)
>>> પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 4500
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ ::
ફોટો/સહી
આધાર કાર્ડ
લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
ઉંમર : 18 થી 27 વર્ષ
લાયકાત : 12 પાસ
::: ફોર્મ માટે અગત્યની તારીખો :::
ફોર્મ શરૂ તા. : 06/12/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 04/01/2023
Tier-I (Computer Based Examination) પરીક્ષા : Feb-Mar, 2023
*⏩આગળ મોકલો જેથી બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે.⏪*
➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment