સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 દેશની સરકાર બાળકો અને મહિલાઓના વિકાસ માટે અવિરત પણે કામ કરી રહી છે. તેમાં અનેક યોજનાનો સમાવેશ થાય છે, જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને વ્હાલી દીકરી યોજના. આ યોજનામાં વધારો કરતાં એક નવી યોજના એટલે કે, સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના શરૂ કરી છે. આ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના કે, જેનું ટૂંકું નામ સુમન યોજના પણ છે. આ આજના આ આર્ટીકલમાં આપણે સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના વિષે વિગતવાર ચર્ચા કરીશું. સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળ, જે મહિલાઓ તેમના પરિવારની સગર્ભા સ્ત્રીઓનું કુટુંબ નબળું હોવાને કારણે તેમની યોગ્ય કાળજી લઈ શકતી નથી. કે જેમના પરિવારના સભ્યો હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી, તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. આ યોજના હેઠળ, મહિલા ગર્ભવતી થયાના 6 મહિનાથી લઈને બાળકના જન્મ પછી 6 મહિના સુધી મફત સારવાર, દવાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ યોજના જાહેર આરોગ્ય સુવિધાઓમાં શૂન્ય ખર્ચની ડિલિવરી તેમજ સી-સેક્શન સુવિધાનો લાભ આપે છે. આ યોજનામાં લાભાર્થીઓને પ્રસૂતિ પહેલાની તપાસ અમે 1 લી ત્રિમાસિક દરમિયાન એક...