વ્હાલી દીકરી યોજના માટે લેટેસ્ટ માહિતી - 1,10,000/-
વ્હાલી દીકરી
યોજના માટે લેટેસ્ટ માહિતી
આ મેસેજ જેને ઘરે
દીકરી હોય એમને શેર કરો. ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના 2023 માં દીકરીની 18 વર્ષ સુધીમાં ત્રણ વાર રૂ. 1,10,000/- મળશે અને લગ્ન અને ભણતરની ચિંતા નહીં. દીકરીની ભણતર
માટે ઉપયોગી થઈ શકશે.
¶વ્હાલી દીકરી યોજનામા દીકરી ના જન્મથી એક વરસ
સુધી મા જ ફોર્મ ભરી શકાય છે.
¶આ યોજનામાં તબક્કાવાર 1,10,000 રૂપીયાની સહાય મળે છે.
1ST ધોરણ માં
4000
9TH ધોરણ માં 6000
18 ઉમર થતાં 100000
Documents લીસ્ટ
-
દીકરી નું આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર
-
માતા-પીતા નું આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર
-
પિતાનો આવક દાખલો
-
મેરેજ સર્ટી
-
બઁક પાસબૂક
-
દીકરી નું પાસપોર્ટ ફોટો
-
રેશન કાર્ડ
વધુ માહિતી અને ફોર્મ ભરવા આજે જ AtoZ ઓનલાઇન સેન્ટર ની મુલાકાત લ્યો.
──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──
👍 ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..
Comments
Post a Comment