કુંવરબાઈનું મામેરું યોજના - 12,000/- Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરું યોજના

 

કન્યા ના પિતા ના હવે થી 6,00,000 સુધીના આવકના દાખલાના આધારે લગ્ન પછી 2 વરસ સુધીમાં 12,000/-રૂપીયા કુંવરબાઈ મામેરું યોજના હેઠળ નાણાકીય સહાય મળે છે. આપના સંપર્ક મા જરૂરતમંદ વ્યક્તિ સુધી આ માહિતી પહોચાડવા વિનંતી.

 

કુંવરબાઈ મામેરું યોજના મા આવકના દાખલાની મર્યાદા હવેથી 1,50,000ની જગ્યાએ 6,00,000   સુધીની હોવાથી વધુ મા વધુ લોકો સુધી આ માહિતી પહોચાડવા વિનંતી..

 

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે કુંવરબાઈનું મામેરું યોજનાઘણા સમયથી ચાલી રહી છે. Kuvarbai nu mameru yojna માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

 

 

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા અને ફોર્મ  ભરવા માટે અલગ અલગ પ્રકારના ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે.

  • કન્યાનું આધારકાર્ડ
  • લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
  • કન્યાના પિતાનો/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના રહેઠાણનો પુરાવો (લાઈસન્‍સ/ચૂંટનીકાર્ડ/રેશનકાર્ડ/વીજળીબિલ પૈકી કોઈપણ એક)
  • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્નનોંધણી પ્રમાણપત્ર
  • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

 

 

 

──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──


વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ️🖥️

 

Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214


Comments

Popular posts from this blog

RMC જુનિયર ક્લાર્ક - પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

તમારું મતદાન સ્થળ જાણવા લિંક