પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના નવું લિસ્ટ 2️⃣0️⃣2️⃣3️⃣
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં તમારુ નામ છે કે નહીં તે ચેક કરો અહિયાંથી
➥ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના નવું લિસ્ટ
2️⃣0️⃣2️⃣3️⃣
➥ યોજના હેઠળ ની માન્ય હોસ્પિટલ ની યાદી
➥ તમારો મોબાઈલ નંબર નાખીને નામ ચેક કરી શકશો
➥ નવું કાર્ડ પ્રોસેસ અને હેલ્પલાઇન નંબર - 14555
નવું કાર્ડ બનાવવા નીચે મુજબ ના જરૂરી DOCUMENTS લઇ AtoZ ONLINE CSC ની મુલાકાત લ્યો.
જૂના કાર્ડ ને નવામાં રૂપાંતરિત (UPDATE) કરી આપવામાં આવશે.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવક દાખલો ( લિસ્ટમાં નામ હોય તો જરૂર નથી)
- વ્યક્તિ હાજર
આયુષ્યમાન યોજના ની પ્રોશેસ તદન ફ્રિ છે. અને ફક્ત એક જ સભ્ય નું નીકળશે જેને જરૂર હોય તેનું.
આવકનો દાખલો નાં હોય તો એ પણ કાઢી આપવામાં આવશે.
આવકના દાખલા માટે નીચે મુજબના DOCUMENT ની ઝેરોક્ષ લઈને આવવું.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- લાઈટ બીલ
- 2 ફોટા
- 2 સાક્ષી આધાર કાર્ડ
➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment