નવોદય એડમિશન ધો. 6 જાહેરાત આવી ગઈ...

  નવોદય એડમિશન ધો. 6 જાહેરાત આવી ગઈ...


આપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. 5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ નવોદય પ્રવેશ પરીક્ષાનુ  ફોર્મ ભરે.  આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાનુ શરુ થઈ ગયુ છે. જો આ પરીક્ષા માં પાસ થશે તો ધોરણ-12  સુધી રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા નવોદય સ્કુલમા ફ્રી મળશે.


ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૩ છે.


સંપુર્ણ માહિતી માટે અને ફોર્મ ભરવાની માહિતી માટે નીચે આપેલ ફોટો ઉપર ક્લીક કરો


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214




Comments

Popular posts from this blog

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

ABC ID માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન - કોલેજ માં અભ્યાસ કરતાં મિત્રો માટે જરૂરી.....