મેરેજ સર્ટિફિકેટ
મેરેજ સર્ટિફિકેટ
ગોરબાપા આપેલ ચિઠ્ઠી અને મોલાનાએ આપેલ નિકાહનામુ એ મેરેજ સર્ટિફિકેટ નથી, ગોરબાપા આપેલ ચિઠ્ઠી મોલાનાએ આપેલ નિકાહનામુ એ મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે નો ઉપયોગી દસ્તાવેજ છે.
મેરેજ સર્ટિફિકેટ પરથી જ પરણિત સ્ત્રીનુ આધાર કાર્ડ પતિના નામ અને સરનામા વાળુ બની શકશે.
પતિના નામ અને સરનામા વાળા આધાર કાર્ડ પરથી ઈલેક્શન કાર્ડ બનશે અને આ બંને ડોકયુમેન્ટ પરથી સાસરી ના રેશનકાર્ડ મા નામ એડ થશે.
વ્હાલી દિકરી યોજના ત્થા વિવિધ પ્રકારના સરકારી ડોકયુમેન્ટસ માં મેરેજ સર્ટિફિકેટ ખુબ જ જરૂર પડે છે.
આવો આપણે સૌ પોતાના ડોકયુમેન્ટસ માટે સજાગ બનીએ, જાગૃત નાગરિક બનીએ.. અને લોકો ને પણ ડોકયુમેન્ટસ બનાવવા માટે માહિતગાર કરીએ..
કોઈ પણ પ્રકારની હેરાનગતિ
વગર આજે જ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન અરજી કરાવો નીચે મુજબ ના DOCUMENTS લઇને આવવું
·
વર નું આધારકાર્ડ
·
કન્યા નું
આધારકાર્ડ
·
વર નું સ્કૂલ
લિવિંગ સર્ટી & જન્મ દાખલો
·
કન્યા નું સ્કૂલ
લિવિંગ સર્ટી & જન્મ દાખલો
·
બે સાક્ષી - ગવાહ નું આધારકાર્ડ
·
ગોરબાપા / મોલાના
નું આધારકાર્ડ
·
સયુકત ફોટા - ૨
·
કન્યા પક્ષ ની
કંકોત્રી
·
નિકાહ નામું / ગોરબાપા ની ચીઠ્ઠી
·
જો સમુહ મા મેરેજ
થયાં હોય તો સમુહ ના આયોજક ની ચીઠ્ઠી
ખાસ નોધ :- બધાં ની ઝેરોક્ષ ૨ સેટ મા લઈને જ આવ્વું
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment