Posts

Showing posts from February, 2023

રેશનકાર્ડ ના કામો - નામ કમી - નામ ઉમેરવું - નવું રેશનકાર્ડ બનાવવું DOCUMENTS લિસ્ટ સાથે

  શું તમારે   રેશનકાર્ડ માં નામ કમી કરાવવું છે ?     નામ કમી કરવા નીચે મુજબ ના Documents લઇને આવવું. ·   ઓરીજનલ રેશનકાર્ડ જેમાંથી નામ કમી કરવાનું હોય તે ·   અરજદારનું આધારકાર્ડ ·   અરજદારનો મરણદાખલો  ના (મરણ કિસ્સામાં) ·   મેરેજ સર્ટી / નિકાહ નામું / લગ્ન કંકોત્રી   ( લગ્ન ના કિસ્સામાં)          શું તમારે   રેશનકાર્ડ માં નામ ઉમેરવું   છે ?        નામ ઉમેરવું   નીચે મુજબ ના Documents લઇને આવવું.   ·   ઓરીજનલ રેશનકાર્ડ જેમાં નામ ઉમેરવાનું હોય તે ·   ઓરીજનલ કમીનો દાખલો (લગ્ન ના  કિસ્સામાં) ·   જન્મ દાખલો (જન્મ ના કિસ્સામાં) ·   અરજદારનું આધારકાર્ડ   ➥    🖥️ ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ ⤵ ️🖥 ️ Join Whatsapp Group 👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-2521 4       ...

*બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત*

*બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત* *નવી ટેક્સ સિસ્ટમ મુજબ* કેન્દ્રિય નાણામંત્રીએ આજે બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. અગાઉ તે 5 લાખ રૂપિયા હતો. જોકે નવા ટેક્સ નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમાં 3થી 6 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક કરમુક્ત હોય તો પછી 3થી 6 લાખની આવક પર 7 લાખ ટેક્સ શા માટે દર્શાવાઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા હોય તો તેણે એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ જો તેની આવક 7 લાખ ઉપર 1 પણ રૂપિયો વધી જાય તો તેણે ટેક્સ આપવો પડશે. ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયા ઉપરની સમગ્ર આવક પર આપવી પડશે.  એટલે કે જેની આવક 7 લાખથી વધારે છે તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ 7 લાખથી ઉપર હોય તો 3થી 6 લાખવાળા સ્લેબમાં 5 ટકા ટેક્સ આપવો પડશે. આવી જ રીતે 9 લાખ રૂપિયા ઉપરના સ્લે...

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

  ભાવનગર મહાનગરપાલિકા    ( BMC) દ્વારા વિવિધ   જગ્યાઓ માટે ભરતી   જાહેરત.   ‌ ✿ જગ્યાનું નામ:-     ▪ ️ હેડ ક્લાર્ક - Graduation ▪ ️ જુ.ક્લાર્ક - 12 pass  ▪ ️ સ્ટાફ નર્સ ▪ ️ ફાયર મેન ▪ ️ ટેકનિકલ આસિસ્ટન્ટ ▪ ️ મેડિકલ ઑફિસર ▪ ️ વગેરે વિવિધ પોસ્ટ   ✥ જગ્યાની કુલ સંખ્યા:- 149 ✣ લાયકાત:- પોસ્ટ મુજબ ❉ અરજી કરવાની છેલ્લી તારીખ:- 21/02/2023 ➥     🖥️ ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ ⤵ ️🖥️   J oin Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214