*બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત*
*બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત*
*નવી ટેક્સ સિસ્ટમ મુજબ*
કેન્દ્રિય નાણામંત્રીએ આજે બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. અગાઉ તે 5 લાખ રૂપિયા હતો. જોકે નવા ટેક્સ નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમાં 3થી 6 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક કરમુક્ત હોય તો પછી 3થી 6 લાખની આવક પર 7 લાખ ટેક્સ શા માટે દર્શાવાઈ રહ્યો છે.
જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા હોય તો તેણે એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ જો તેની આવક 7 લાખ ઉપર 1 પણ રૂપિયો વધી જાય તો તેણે ટેક્સ આપવો પડશે. ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયા ઉપરની સમગ્ર આવક પર આપવી પડશે.
એટલે કે જેની આવક 7 લાખથી વધારે છે તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ 7 લાખથી ઉપર હોય તો 3થી 6 લાખવાળા સ્લેબમાં 5 ટકા ટેક્સ આપવો પડશે. આવી જ રીતે 9 લાખ રૂપિયા ઉપરના સ્લેબમાં 10 ટકા, 9થી 12 લાખ રૂપિયા સુધીના સ્લેબમાં 15 ટકા, 12થી 15 લાખની આવકમાં 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ આપવો પડશે.
➥ 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment