ABHA Card - Digital Health ID Card

ડૉક્ટરની મુલાકાત લેતી વખતે તમારા ભૂતકાળના તમામ તબીબી અહેવાલો સાથે રાખવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે તમારી બધી તબીબી માહિતી તેના બદલે ડિજિટલી એકઠી હોત તો શું તે ઘણું સરળ ન હોત? આને ધ્યાનમાં રાખીને, લોકોના હિતમાં ભારત સરકારે “ABHA Card લોન્ચ કરેલ છે. જેને Digital Health ID Card તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી થતી હશે. તમારા તબીબી તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી ટ્રૅક કરવી પડકારજનક બની જાય છે. આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરી, આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે. ABHA Card બનાવવા માટે આધાર કાર્ડ સાથે મોબાઇલ લિન્ક જરૂરી - તમારું આધારકાર્ડ અને લિન્ક મોબાઇલ સાથે લાવવો. ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ 🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટે👇👇👇 Join Whatsa...