માનવ કલ્યાણ યોજના - સિલાય મશીન - બ્યુટી પાર્લર - મોબાઇલ રીપેરીંગ
માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર
સિલાય મશીન યોજના
*📄વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન / ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે
⁉️કયા કયા વ્યવસાય માટે સહાય મળશે?👇
ટુલકીટ્સનું નામ
🔰 કડીયાકામ
🔰 સેન્ટીંગ કામ
🔰વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
🔰મોચી કામ
🔰ભરત કામ
🔰દરજી કામ
🔰કુંભારી કામ
🔰વિવિધ પ્રકારની ફેરી
🔰પ્લ્બર
🔰બ્યુટી પાર્લર
🔰ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
🔰ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
🔰સુથારી કામ
🔰ધોબી કામ
🔰સાવરણી સુપડા બનાવનાર
🔰દુધ-દહીં વેચનાર
🔰માછલી વેચનાર
🔰પાપડ બનાવટ
🔰અથાણાં બનાવટ
🔰ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
🔰પંચર કીટ
🔰ફલોરમીલ
🔰મસાલા મીલ
🔰રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
🔰મોબાઇલ રીપેરીંગ
🔰પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
🔰હેર કટીંગ (વાળંદ કામ)
ફોર્મ ભરવાની તારીખ ૦૧/૦૪/૨૦૨૩ થી શરૂ થશે.
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટે👇👇👇
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment