પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30/06/2023 - લિંક કરાવવું ફરજિયાત છે

 આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અંગે નાણામંત્રી નું મોટું નિવેદન!


30 જૂન 2023 સુધી જો આધાર અને પાનકાર્ડ લિંક ન કર્યું તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. આ મામલે નાણામંત્રીએ કહ્યું કે, આધાર સાથે પાનકાર્ડને લિંક કરવા માટે પૂર્વે ઘણો સમય આપવામાં આવ્યો હતો. આધારનું પાન સાથેનું લિંકિંગ અત્યાર સુધી થઈ જવું જોઈતું હતું. જે લોકોએ અત્યારસુધી એવું કરાવ્યું નથી તેમણે તાત્કાલિક કરાવી લેવું જોઈએ. જો વર્તમાન નક્કી કરેલી સમયસીમા સમાપ્ત થઈ જાય છે તો દંડમાં હજુ વધારો કરાશે.


-------------------------------


પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30/06/2023 છે. 

તથા લિંક કરાવવું ફરજિયાત છે....


જો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નહિ હોય તો.


📌 પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે.


📌  ડિમેટ ખાતું ફ્રીઝ થઇ જશે.


📌  SIP ના હપ્તા ડેબિટ થવાના સ્ટોપ થઇ જશે. એટલે કે પાન કાર્ડ ઇનએક્ટિવ  થઇ જશે.


📌  INCOME TAX RETURN ફાઈલ કરી શકાશે નહિ.


📌  બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે પોસ્ટ ઓફિસ ના ખાતા અને FD અને  બીજા  વહીવટ પર અસર પડશે.


📌  જમીન કે મકાન લેવા કે વહેંચવા માં તકલીફ પડશે.


📌  બેંક અથવા ફાઇનાન્સ માં લોન લેવામાં તકલીફ ઉભી થશે.


📌  PF  ઉપાડવા માં લિંક ફરજીયાત જોશે.


ખાસ  નોંધ  : વ્યક્તિગત પાનકાર્ડ ધારક ને ફરજીયાત છે.


લિંક કરાવવા માટે આપનું પાનકાર્ડ અને આધારકાર્ડ માં નામ અને જન્મ તારીખ સરખા હોવા જરૂરી છે.


આપનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ જાણવા માટે આધાર કાર્ડ તથા પાનકાર્ડ નો ફોટો મોકલો.



લિંક કરાવવા માટે

1000/- પેનલ્ટી +  ચાર્જ


🤩અમે આપને તમારા સમયના અભાવના કારણે ઘેર બેઠાં ઓનલાઈન ફોર્મ ભરી આપીશું આપની માહિતી અમને  Whatsapp કરો....


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી