સીનિયર સીટીઝન સર્ટિફિકેટ ના ફાયદા - 60 વરસ કે તેથી વધુ વરસની ઉમર માટે 👇👇👇

 જો આપના પરિવાર મા 60 વરસ કે તેથી વધુ વરસની ઉમરના બુઝુર્ગ વ્યક્તિ હોય તો સરકાર તરફથી તેમના માટે સીનિયર સીટીઝન સર્ટિફિકેટ ની યોજના અમલમાં છે. 



* એસ. ટી. બસ/સરકારી પરિવહન મા ભાડામાં રાહત

*સરકારી હોસ્પિટલમાં બેડ રિઝર્વ ની સુવિધા

*સરકારી ઓફિસ તેમજ બેન્કમા લાઈનમા ઊભા રહેવાની મુકિત

*સરકાર દ્વારા અન્ય સરકારી લાભો

* સિનિયર સિટીઝન ઓળખ કાર્ડ 



આ સર્ટિફિકેટ બનાવવાના પુરાવા

1્) આધાર કાર્ડ

2) જન્મનો દાખલો/સ્કૂલ લીવિગ અથવા સિવીલ સર્જન નો ઊમરનો દાખલો

3) લાઈટ બિલ/રેશન કાર્ડ


આજે જ આપના પરિવાર ના વૃધ્ધોનુ સીનિયર સીટીઝન સર્ટિફિકેટ બનાવો.


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

Comments

Popular posts from this blog

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

ABC ID માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન - કોલેજ માં અભ્યાસ કરતાં મિત્રો માટે જરૂરી.....