મફત હાથ લારી - ઘરઘંટી સહાય ના ફોર્મ ભરવાના ચાલુ - AtoZ ઓનલાઇન સેન્ટર એ આ ફોર્મ ભરવા માટે ઓરિજનલ ડોક્યુમેંટ્સ લઈને આવવું.

 રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે.   Manav Kalyan Yojana 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની ફેરીને લગતા ધંધો કે વ્યવસાય કરી શકે તે માટે આ યોજના છે. જેના અંતર્ગત રૂ. 13800/- ની કિંમતની મફત હાથ લારી સહાયરૂપે આપવામાં આવે છે.


માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

 

  • લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર

  • લાભાર્થીનું રેશનકાર્ડ

  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો

  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)

  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ

  • આવક અંગેનો દાખલો

  • દરજી કામના ધંધાના અનુભવનો દાખલો

  • ચૂંટણીકાર્ડ

  • આધારકાર્ડ
  •  
  • ફોટો

 

AtoZ ઓનલાઇન સેન્ટર એ આ ફોર્મ ભરવા માટે ઉપર મુજબ ના ડોક્યુમેંટ્સ લઈને આવવું.


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી