ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી
ખેડૂત ભાઈઓ માટે સંદેશ
ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજનાઓ માટે ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલ્લાકે ખુલ્લું મુકવામાં આવશે
જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે
ટ્રેક્ટર
રોટાવેટર
ખુલ્લી પાઇપ લાઈન
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન
વાવણીયો
ટાડપત્રી
દવા છાંટવાનો પમ્પ
પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર)
કલ્ટીવેટર
પાવર થ્રેસર
પ્લાઉ (તમામ પ્રકારના)
બ્રશ કટર
હેન્ડ ટુલ્સ કીટ
લેન્ડ લેવલર
કંબાઇડ હારવેસ્ટર
ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર)
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર)
ગ્રાઉન્ડનટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન)
ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ)
પ્લાન્ટર (અન્ય પ્રકારના)
પાવર ટીલર
પોટેટો ડિગર
પોટેટો પ્લાન્ટર
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
પોસ્ટ હોલ ડિગર
બેલર (ટ્રેક્ટર સંચાલિત)
ફેરો ઓપનર/બંડ ફોર્મર
રિઝર
રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના)
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ)
પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ)
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
શ્રેડર/મોબાઈલ શ્રેડર
સ્ટોરેજ યુનિટ
સબસોઈલર
હેરો (તમામ પ્રકારના)
પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
જરૂરી ડોક્યુમેન્ટ
1. 8 - અ ની નકલ
2. બેન્ક પાસબુકની નકલ
3. આધાર કાર્ડ
4. રેશનકાર્ડ
5. મોબાઈલ નંબર
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment