દિવ્યાંગ સાધન સહાય યોજના - સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. 20,000/ - ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
શું તમારી આસપાસ દિવ્યાંગ લોકો છે??? જો હોય તો કૃપા કરીને આ મેસેજ ચોક્કસ એમના સુધી Share કરજો.
👉 દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. 20,000/- ની મર્યાદામાં સહાય 💥 આપવામાં આવે છે.
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ. ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.
| ૧ | દરજીકામ |
| ર | ધોબીકામ |
| ૩ | ભરતકામ |
| ૪ | સાવરણી સુપડા બનાવનાર |
| પ | બ્યુટી પાર્લર |
| ૬ | પાપડ બનાવટ |
| ૭ | વિવિધ પ્રકારની ફેરી |
| ૮ | માછલી વેચનાર |
| ૯ | પ્લમ્બર |
| ૧૦ | કડીયાકામ |
| ૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
| ૧ર | મોચીકામ |
| ૧૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
| ૧૪ | દુધ-દહી વેચનાર |
| ૧પ | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
| ૧૬ | હેર કટીંગ (વાળંદ કામ) |
| ૧૭ | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
| ૧૮ | સુથારીકામ |
| ૧૯ | સેન્ટીંગ કામ |
| ર૦ | કુંભારી કામ |
| ૨૧ | અથાણા બનાવટ |
| ૨૨ | પંચર કીટ |
| ૨૩ | ફ્લોર મીલ |
| ૨૪ | મસાલા મીલ |
| ૨૫ | રૂ ની દીવેટ બનાવવી |
| ૨૬ | મોબાઇલ રીપેરીંગ |
| ૨૭ | ફોલડીંગ વ્હીચેર |
| ૨૮ | હીયરીંગ એઇડ |
| (અ) | પોકેટ રેન્જ |
| (બ) | કાન પાછળ લગાવવાનું |
| ૨૯ | ફોલ્ડીંગ સ્ટીક |
| ૩૦ | એલ્યુમીનીયમની કાંખધોડી |
| ૩૧ | કેલીપર્સ |
| (અ) | ધુંટણ માટેના |
| (બ) | પોલીયો કેલીપર્સ |
| ૩૨ | બ્રેઇલ કીટ |
| ૩૩ | એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે) |
| ૩૪ | સંગીતના સાધનો ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ Join Whatsapp Group👇👇 Join Telegram for Matireal 👇 એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ Mo.7211125214 / 9409055400 |
Comments
Post a Comment