ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 અને 8-અ ઉતારા ઓનલાઈન કાઢી શકશે
ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના 6, 7/12અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
ગુજરાત રાજ્યમાં જમીન માટેનું અગત્યના ડોક્યુમેન્ટ એટલે ગામના નમૂના નંબર 6, 7/12 ઉતારા, 8-અ ની નકલ છે. આ ઉતારાઓ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ Online Download પણ કરી શકાય છે. આ ઉતારાઓમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે
તેની સત્યતા કે ખરાઈ પણ કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકાશે. આ નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે.
- e-CHAVDI (ઈ-ચાવડી)
- જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
- જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
- VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
- ગા.ન- 8અ ની વિગતો)
- VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
- 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
- New Survey No From Old For Promulgated Village
- Entry List By Month Year
- Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
- Revenue Case Details
- Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
- Know Survery No Detail By UPIN
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
Mo.7211125214 / 9409055400
Comments
Post a Comment