ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ - પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ - ૨૦૨૩ - છેલ્લી તા. ૦૫/૧૧/૨૦૨૩ છે.

 શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે.  

(22/09/2023 થી 05/11/2023 સુધી)


ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ - ૨૦૨૩ ઓનલાઇન ફોર્મ ચાલુ થઈ ગયા છે 


🔹સ્કોલરશીપ સહાય 8000 થી 2 લાખ સુધી 


🔸ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફોર્મ 


▪️પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૦૫/૧૧/૨૦૨૩ છે. 



🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના AtoZ Online Group માં જોડાવા MSG  કરો JOIN 7211125214  પર  અને તરત જોડાઈ જાવ


━━━━━━━━━━━━━━━━━━━━


🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ  ગ્રૂપમાં શેર કરી દેજો....




🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.🏠


🔥 

➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️

https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

━━━━━━━━━━━━━━━━━━━━

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી