GSRTC Online Concession Bus Pass - એસ.ટી નિગમ દ્વારા રાહત દરે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા - તમામ મુસાફરો અને વિદ્યાર્થીઓને હવે એસ.ટી ડેપો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. કારણે કે, હવે બસ પાસ પણ મળશે ઓનલાઈન
GSRTC Online Concession Bus Pass
એસ.ટી નિગમ દ્વારા રાહત દરે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થી રાહત દર પાસ યોજનાનો સમાવેશ થાય છે. ત્યારે તમામ મુસાફરો અને વિદ્યાર્થીઓને હવે એસ.ટી ડેપો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. કારણે કે, હવે બસ પાસ પણ મળશે ઓનલાઈન.
રાહત દર પાસ યોજના હેઠળ શાળ/કોલેજ/આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ નિયમિત મુસાફરી કરતા તમામ લાભાર્થીઓને આ લાભ મળે છે.
https://pass.gsrtc.in લિંક ઉપર ક્લિક કરો.
NEW PASS REQUEST ઉપર ક્લિક કરો.
વિગતો ચકાસો પુરાવા સાથે રાખો.
ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો ભરો.
વિગતો યોગ્ય રીતે ચકાસી લો.
પેમેન્ટ માટેનો વિકલ્પ પસંદ કરો. ( ઓનલાઈન અથવા રોકડ પસંદ કરો.) (ઓનલાઈન ચુકવણી પણ કરી શકો છો.
રોકડ માટે સંબંધિત એસ.ટી ડેપોનો સંપર્ક કરવો પડશે. (એપ્લીકેશનની નકલ સાથે રાખવી)
તમામ પ્રકિયા પૂર્ણ થઈ ગયેલ છે. સબમીટ આપો.
આપની અરજી સફળતા મુજબ થઈ ગયેલ છે.
ઓનલાઈન કન્શેશન બસ પાસ નું ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની સ્થિતિ જાણી શકાય છે?
જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplicationTrackingStatus.aspx લિંક ઉપર ક્લિક કરો.
ઓનલાઈન કન્શેશન બસ પાસ માં અમારો જુનો બસ પાસ રિન્યુ થઈ શકે છે?
જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplication.aspx લિંક ઉપર ક્લિક કરો.
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના AtoZ Online Group માં જોડાવા MSG કરો JOIN 7211125214 પર અને તરત જોડાઈ જાવ
━━━━━━━━━━━━━━━━━━━━
🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો....
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
━━━━━━━━━━━━━━━━━━━━
Comments
Post a Comment