Khel Mahakumbh 2023 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન - કુલ રમતોની સંખ્યા 29 થી વધારે - Khel Mahakumbh Registration Starting Date - 23 સપ્ટેમ્બર 2023

 રમત એ શરીરિક ક્રિયા-પ્રતિક્રિયાનું એક રૂપ છે. જે કે ખેલાડીઓ રમતમાં આપસમાં મનોરંજન અને ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમત-ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનું પ્રયાસ કરે છે અને આ માટે ખેલ મહાકુંભ 2023 યોજના શરૂ કરવામાં આવી છે. 


આર્ચરી (Archery)

એથ્લેલટીકસ (Athletics)

બાસ્કેટબોલ (Basketball)

બેડમિન્ટન (Badminton)

ટેબલ ટેનીસ (Table Tennis)

ટેકવેન્ડોસ(Taekwondo)

યોગાસન (Yogasan)

આર્ટીસ્ટીસક સ્કેટટીંગ (Artistic Skating)

હેન્ડબોલ (Handball)

હોકી (Hockey)

વોલીબોલ (Volleyball)

કુસ્તી (Wrestling)

વેઇટ લીફ્ટીંગ (Weight Lifting)

ખો-ખો (Kho-kho)

શૂટીંગ બોલ (Shooting Ball)

સ્વીમીંગ (Swimming)

સ્કેટીંગ (Skating)

શૂટીંગ (Shooting)

સાઇકલીંગ (Cycling)

ફૂટબોલ (Football)

ચેસ (Chess)

જૂડો (Judo)

કબડ્ડી (Kabaddi)

ટેનીસ (Lawn Tennis)

રસસો ખેંચ (Tug of War)

જીમ્નાસ્ટીક (Gymnastics)

મલખામ્બ (Malkham)

કરાટે (Karate)

બોક્સિંગ (Boxing)


ખેલ મહાકુંભ ૨૦૨3 માં જુદી-જુદી રમતોનું Online Registration કરી શકાય છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન, શાળા-કોલેજનું રજીસ્ટ્રેશન તથા Team Registration અલગ-અલગ રીતે કરવાનું હોય છે. જેથી દરેક કામગીરી માટે અલગ-અલગ Links બનાવેલ છે.


ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ Age પ્રમાણે રમત રમાડવામાં આવશે. Khel Mahakumbh Age Group ની વિગતો નીચે મુજબ છે.


 Under 11 Age Group માં તા- 01/01/2012 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.

 Under 14 Age Group માં તા- 01/01/2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.

Under 17 Age Group માં તારીખ-01/01/2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.

Open Age Group માં 17 વર્ષ થી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01/01/1978 થી 31/12/2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.


Khel Mahakumbh 2023 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.


    ● આધારકાર્ડની નકલ (Download Aadhar Card)

    ● મોબાઈલ નંબર

    ● બેંક ખાતાની પાસબુક

    ● કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર

    ● અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Registration કરાવવાનું રહેશે.

    ● Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Registration પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.

   ● ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I.D. અને password ની માહિતી મોબાઈલ પર SMS અથવા e-mail થી પ્રાપ્ત થશે.


🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના AtoZ Online Group માં જોડાવા MSG  કરો JOIN 7211125214  પર  અને તરત જોડાઈ જાવ


━━━━━━━━━━━━━━━━━━━━


🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ  ગ્રૂપમાં શેર કરી દેજો....


🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.🏠


🔥 

➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


https://whatsapp.com/channel/0029Va4AZsfFy72GRmKNvx1I


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

━━━━━━━━━━━━━━━━━━━━

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી