ગાંધીનગર મહાનગરપાલિકા - FHW ની 27 - મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30 - ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા
ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- હેલ્થ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
- ફાર્માસીસ્ટ
- લેબ ટેક્નિશિયન
ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
જાહેરાતમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતી દ્વારા હેલ્થ ઓફિસરની કુલ 04, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW ની 27, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments
Post a Comment