10,500 જગ્યા - ગુજરાત આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી - અભ્યાસ : 10 પાસ / 12 પાસ - ઉમર મર્યાદા -- 18 - 33 વર્ષ
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. જેમાં દરેક ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રાજ્યમાં અંદાજીત 53,000 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ 10,000 થી વધુ ભરતી આવેલી છે. જેમાં આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીઓ આવેલી છે.
10,500 જગ્યા - ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતી
💫 આંગણવાડી કાર્યકર : 3000 જગ્યા
💫 આંગણવાડી તેડાગર : 7500 જગ્યા
🛑 અભ્યાસ : 10 પાસ / 12 પાસ
ઉમર મર્યાદા -- 18 - 33 વર્ષ
Comments
Post a Comment