જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી - લાયકાત : ગ્રેજ્યુએટ - ફોર્મ છેલ્લી તા. : 31/01/2024
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...
🧑🎓પોસ્ટ🧑🎓
1. ઈન્સ્પેકટર
લાયકાત : ગ્રેજ્યુએટ
2. નાયબ એકાઉન્ટન્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com)
3. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
4. આસી. ઇજનેર (સિવિલ)
લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
જગ્યા : 6
5. ઓવરશિયર (સિવિલ)
લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ
6. ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર
લાયકાત : B.E. (ઇલેક્ટ્રિકલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ
7. ફૂડ સેફ્ટી ઓફિસર
લાયકાત : કોઇ પણ માન્ય યુનિવર્સિટીની ફૂડ ટેક્નોલૉજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયોટેક્નોલોજી અથવા ઓઇલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ અથવા બાયોકેમીસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી અથવા મેડિસન વિષયના સ્નાતક ડિગ્રી અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટીની કેમીસ્ટ્રી અનુસ્નાતક ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયલે સમકક્ષ લાયકાત.
8. સેનેટરી ઈન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર
લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટરનો ડિપ્લોમા કોર્સ
9. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
લાયકાત : 10 પાસ અને કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત્સા વિશ્વવિધ્યાલય અધિનિયમથી સ્થાપિત કે તેમાં સમાવિષ્ટ તેમજ ભારત કૃષિ સંશોધન પરિષદ (ICAE)ની અથવા માન્યતા પ્રાપ્તકોઈ પણ વિશ્વ વિશ્વવિધ્યાલયમાથી મેળવેલ પશુ ચિકિત્સક વિજ્ઞાન અને પશુપાલનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા પશુપાલનનો ડિપ્લોમા કોર્સ
ફોર્મ શરૂ થવાની તા. : 09/01/2024
ફોર્મ છેલ્લી તા. : 31/01/2024
──────⊱❉✸❉⊰──────
🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના માં જોડાવા MSG કરો JOIN 7211125214 પર અને તરત જોડાઈ જાવ
━━━━━━━━━━━━━━━━━━━━
🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો....
🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.🏠
💸પેમેન્ટ ઓનલાઇન (QR કોડ) થી કરી આપવુ
━━━━━━━━━━━━━━━━━━━━
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Comments
Post a Comment