ક્લાર્ક ,ઓફિસ આસિંતન્ટ ,સિનિયર ક્લાર્ક 4300 પોસ્ટ માટે મોટી ભરતી , ડોકયુમેંટ - લાયકાત - ખાતામાં જગ્યા જોવા નીચે લીંક ઉપર જવું
ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 04/01/2024 થી 31/01/2024 સુધી અરજી કરી શકે છે
ભરતી ની પોસ્ટ :
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
કુલ ખાલી જગ્યાઓ :
ટોટલ : 4304
શેક્ષણિક લાયકાત – GSSSB Recruitment 2024 Qualification Gujarat
- ઉમેદવાર ભારતની યુનિવર્સિટી સ્નાતક (ગ્રેજ્યુએટ) પાસ હોવો જોઇશે.
- કોમ્પ્યુટરના જ્ઞાન અંગે ની પાયા ની જાણકારી હોવી જોઇએ.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.
GSSSB Recruitment 2024 Age Limit :
- તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ
- નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ
Comments
Post a Comment