ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની ભરતી - PSI- કોન્સટેબલ - ફોર્મ છેલ્લી તા. : 30/04/2024
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની ભરતી
..🧑✈️
✅પોસ્ટ
PSI
કોન્સટેબલ
✅લાયકાત
PSI :- ગ્રેજ્યુએટ
કોન્સટેબલ :- 12 પાસ
✅⇒ ફોર્મ શરૂ થવાની તા. : 04/04/2024 (બપોરના 15:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)
✅કુલ જગ્યા : 12472
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) :- 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) :- 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) (પુરૂષ) :- 1000
જેલ સિપોઇ (પુરૂષ) :- 1013
જેલ સિપોઇ (મહિલા) :- 85
✅વયમર્યાદા
PSI માટે : 21 થી 35 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. 30/04/1989 થી 30/04/2003 વચ્ચેની હોવી જોઈએ
કોન્સટેબલ માટે : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. : 30/04/1991 થી 30/04/2006 વચ્ચેની હોવી જોઈએ
ઉપલી વયમર્યાદા માટે 5 (પાંચ) વર્ષની છૂટછાટ મળશે...(અનામત મહિલા ઉમેદવાર ને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટ મળશે...)
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 / 94090 55400
Comments
Post a Comment