ABC ID માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન - કોલેજ માં અભ્યાસ કરતાં મિત્રો માટે જરૂરી.....

 એબીસી આઈડી કાર્ડ એટલે શું? એ આપણે સરળ ભાષામાં સમજીએ તો વ્યક્તિગત વિદ્યાર્થી દ્વારા તેમના સમગ્ર શિક્ષણ સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામો જેવા આવશ્યક દસ્તાવેજોને સુરક્ષિત રીતે એક જગ્યાએ સેવ કરવામાં આવે છે. APAAR/ABC ID દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) સાથે જોડાયેલ, તે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા સંસ્થાઓ પાસેથી શૈક્ષણિક ક્રેડિટ મેળવે છે.

એટલે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈપણ ડેટા જોતા હોય તો સરળતાથી મળી શકે છે. અને આ એબીસી કાર્ડનો અભ્યાસ દરમિયાન ઘણી જગ્યાએ ઉપયોગ


ABC Card નું મહત્વ

  • વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ને ખોલવા બંધ કરવા અને ચેક કરવા માટે એબીસી કાર્ડનો ઉપયોગ થાય છે.
  • આ અંતર્ગત વિદ્યાર્થીઓ જે કોર્સમાં એડમિશન લે ત્યારે જરૂરી છે.
  • વિદ્યાર્થી દ્વારા મેળવેલ ક્રેડિટ 7 વર્ષ સુધી રીડિંગ કરી શકાય છે.
  • એબીસી કાર્ડની મદદથી વિદ્યાર્થી કોઈપણ બીજા કોર્સમાં બીજા વર્ષમાં સીધા જ એડમિશન મેળવી શકે છે.
  • કોલેજ કે યુનિવર્સિટી ની પરીક્ષા ના ફોર્મ ભરવામાં પણ એબીસી કાર્ડ જરૂરી હોય છે.
  • વિદ્યાર્થીને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય કે ટ્રાન્સફર કરવું હોય તોય આસાનીથી થઈ શકે છે.

Documents - 

Adhar Card

Adhar Mobile Link Phone

Last Marksheet


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 / 94090 55400 

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી