ધો.૧૨ પછીના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા GCAS રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત...

ધો.૧૨ ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ઓને જણાવવાનું કે બી.કોમ.તેમજ ધો.૧૨ પછીના અન્ય કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પર પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે.


🔸 એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા નો હક રહેશે નહિ.


➡️ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૧/૪/૨૦૨૪ થી ધો ૧૨પાસ રીઝલ્ટ આવ્યાના ૨ અઠવાડિયા સુધી ચાલુ રહેશે

➡️ કોલેજ માં એડમીશન માટે GCAS માં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત



📑 ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 📑

 1. ૧૦/૧૧/૧૨ માર્કશીટ અથવા રીસીપ 

 ૨. ફોટો, સાઇન

 ૩. આધાર કાર્ડ , મોબાઈલ નંબર/ઈ-મેલ આઇડી

 ૪. જાતી નો દાખલો (SC/ST/OBC/EWS માટે)

 ૫. OBC માટે નોન ક્રીમીલેયર દાખલો 


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 / 94090 55400

Comments

Popular posts from this blog

RMC જુનિયર ક્લાર્ક - પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

તમારું મતદાન સ્થળ જાણવા લિંક