તમારું મતદાન સ્થળ જાણવા લિંક
તમારું મતદાન સ્થળ જાણવા નીચે આપેલ લિંક માં તમારા ચૂંટણીકાર્ડ નંબર નાખી અને તે સ્થળ ઉપર જઈ તમારી મતદાનની ફરજ અચૂક પૂરી કરવી 👆
link 👇👇
બૂથ સ્લિપ માટે - 1950 પર SMS કરો
ECI <space> (તમારું મતદાર ID Number)
તમને 15 સેકન્ડમાં બૂથ સ્લિપ મળશે
કૃપા કરીને આને દરેક સાથે શેર કરો અને વધુ માં વધુ લોકશાહી ના પર્વ નો ભાગ બની મતદાન કરો.
Comments
Post a Comment