Posts

Showing posts from December, 2022
Image
 *SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી....🔥* પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2022 >>> ડેટા એન્ટ્રી ઓપરેટર >>> લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA) >>> પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ કુલ જગ્યા : 4500 ::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ :: ફોટો/સહી આધાર કાર્ડ લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ ઉંમર : 18 થી 27 વર્ષ લાયકાત : 12 પાસ ::: ફોર્મ માટે અગત્યની તારીખો ::: ફોર્મ શરૂ તા. : 06/12/2022 ફોર્મ માટે છેલ્લી તા. : 04/01/2023 Tier-I (Computer Based Examination) પરીક્ષા : Feb-Mar, 2023 Offcial Notification *⏩આગળ મોકલો જેથી બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે.⏪* ➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️ J oin Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214
Image
 રીટર્ન ફાઈલ માટે છેલ્લા 2 દિવસો બાકી છે હમણા 5 વર્ષ મા કોઈ પણ લોન ની જરૂર ના હોઈ તો વાંધો નહિ પરંતુ જો 5 વર્ષ મા લોન લેવાનું જરા પણ વિચાર હોય તો ITR બાકી ના રહે એનું ખાસ ધ્યાન રાખવું અત્યારે ચાલુ કરીએ તો બીજું રિટર્ન માર્ચ મહિના પછી કરી શકીએ જેથી એ પણ ફાયદો મળે જાગૃત બનો ✅ જાણકાર બનો ✅ તમારું ITR સમયસર ફાઈલ કરો ✅ Last Date - 31/12/2022 Join Whatsapp Group👇👇 https://chat.whatsapp.com/FJAUFWlq45dAjjddP7JtpJ Join Telegram for Matireal 👇 https://t.me/AtoZonlineCentar એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214
Image
 🙏 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત 👩‍👩‍👧‍👦👌સગર્ભા માતાઓ અને જન્મથી ૨ વર્ષ સુધીના બાળકની માતાઓને લાભ આપવા માટેની યોજના 🚩 લાભાર્થીને પ્રતિમાસ        ૦૨ કિલો ચણા,         ૦૧ કિલો તુવેરદાળ,         ૦૧ લીટર ખાદ્યતેલ Name Of The Scheme : Mukhymantri Matrushakti Yojana Launched By : Government Of Gujarat Beneficiary : Citizens Of Gujarat Objective To Provide :  Nutrition Food To Pregnant And Lactating Women Year : 2022 State : Gujarat Mode Of Application : Online/Offline  નીચે આપેલ લીંક દ્વારા જાતે રજિસ્ટર કરી અને લાભ મેળવો 👇👇👇👇👇👇👇👇👇👇👇 મુખ્યમંત્રી માતૃશક્તી યોજના એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 જાતે રજિસ્ટર કરવાની માહીતી
 💥 પીએમ કિસાન યોજના 💥 👉 ૩૧/૧૨/૨૦૨૨ પહેલા E- KYC કરાવવું ફરજિયાત છે 👉  નહિતર 2000/- રૂપિયાનો 13 મો  હપ્તો ખાતામાં જમા નહીં થાય અને 11 મો અને 12 મો હપ્તો પેન્ડિંગમાં બોલાશે, ઈકેવાયસી કે ખાતા ના સ્ટેટ્સ માટે અમારો સંપર્ક કરો🖥️ ➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️ Join Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP *⏩આગળ મોકલો જેથી બધા ખેડૂતો સુધી પહોંચી શકે.⏪* તમામ ખેડૂતો સુધી આ મેસેજ Share કરજો. એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214

નવું ચૂંટણીકાર્ડ બનાવવું

Image
  હવેથી ચૂંટણી કાર્ડ માટે મામલતદાર ઓફિસ ના ધક્કા ખાવાની જરૂર નથી ચૂંટણી કાર્ડ માટેની નીચે મુજબ ની સેવા AtoZ CsC ના માધ્યમથી મેળવી શકશો - નવું ચૂંટણીકાર્ડ બનાવવું - ચૂંટણી કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવું - ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવા - તમામ જૂના ચૂંટણી કાર્ડ જે ચાલુ છે તેને નવા ચૂંટણી કાર્ડ માં ફેરવવા. AtoZ ઓનલાઈન સેન્ટર એ આવી અને  ઉપર મુજબની સેવાનો લાભ વેહલી તકે મેળવો. નોંધ - ચૂંટણી કાર્ડ ને લાગતી કોઈપણ સેવા માટે એન્ડ્રોઇડ ફોન સાથે લાવવો જરૂરી છે અને કોઈપણ અપડેટ કર્યા પછી તેમાં થોડો લાંબો સમય લાગી શકે છે. જરૂરી ડોક્યુમેંટ્સ - આધારકાર્ડ - ફોટો -સાઇન  -માતા-પીતા ચૂંટણીકાર્ડ -લીવીંગ સર્ટી / જન્મ પ્રમાણ -એન્ડ્રોઇડ ફોન તમામ સુધી પહોચાડો 🙏 Join Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214
Image
 ગુજરાત ગૌણસેવા ના ગુજરાતી સ્ટેનોગ્રાફર અને SSC જીડી કોંસ્ટેબલ ના  પરીક્ષાના કોલ લેટર નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરવા 👇👇👇👇👇👇👇 CLICK HERE FOR GUJARATI STENO CLICK HERE FOR SSC GD CONSTABLE
Image
 GPSC Class 1 2 પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે. નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરવું 👇👇👇👇👇👇👇 GPSC CALL LATTER