વાજપાઇ બેન્કેબલ યોજના - યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
શ્રી બાજપાઈ બેંકેબલ યોજના માં કોને સહાય કરવામાં આવે છે તેની કેટલીક પાત્રતા
નક્કી કરેલ છે. જે નીચે મુજબ આપેલી છે.
- ગુજરાત
રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી
ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- અરજી
કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી
જોઇએ.
- લાભાર્થીને
જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને
અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની
તાલીમ મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થી
દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની
તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
- અરજદાર
પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ
હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી
પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- આ
યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય
તેવા જૂથોને Vajpayee
bankable Loan Yojana નો
લાભ મળવાપાત્ર થશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા
આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
લાભાર્થીઓને VBY Yojana નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે.
તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.
1. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
2.
પાસપોર્ટ
સાઈઝનો ફોટો
3.
લાભાર્થીનું આધારકાર્ડ
4.
શૈક્ષણિક
લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
5.
જાતિ
અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
6.
40% કે તેથી
વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ
અધિકારીનું પ્રમાણપત્ર
7. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
8.
જે
સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
9.
નક્કી
થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
10.
વીજળી
વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા અલગ-અલગ ક્ષેત્રો અને
અલગ-અલગ જ્ઞાતિઓ માટે સહાય એટલે કે સબસીડી નક્કી કરેલ છે. જે નીચે મુજબના ટેબલ
પરથી જાણી શકાશે.
ક્રમ |
ક્ષેત્ર |
સબસીડીની રકમની મર્યાદા |
1 |
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) |
1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) |
2 |
સેવા ક્ષેત્ર માટે (Service Sector) |
1,00,000/- (એક લાખ) |
3 |
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) |
શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે
કુલ રૂ. 60,000/- |
|
|
ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે
કુલ રૂ. 60,000/- |
|
|
શહેરી/ગ્રામ્ય બન્નેમાં |
કુટીર ઉદ્યોગ, ગાંધીનગર દ્વારા વિવિધ
ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે.
ક્ષેત્ર (Service Sector) |
લોનની મર્યાદા (Minimum Loan) |
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) |
8 લાખની મહત્તમ મર્યાદા |
સેવા ક્ષેત્ર માટે (Service Sector) |
8 લાખની મહત્તમ મર્યાદા |
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) |
8 લાખની મહત્તમ મર્યાદા |
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214 /15
Comments