ધો. 8 પુરુ કરેલ વિદ્યાર્થીને - ધોરણ 9 થી 12 સુધીમા કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે - છેલ્લી તા. 26-5-2023 છે.

 

આ મેસેજ ધો. 8 પુરુ કરેલ  વિદ્યાર્થીઓને મોકલવા વિનંતી.

સરકાર દ્વારા નવી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે. જેમા ધો. 8 પુરુ કરેલ વિદ્યાર્થીને મેરીટમા આવ્યા બાદ ધોરણ 9 થી 12 સુધીમા કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે. ફોર્મ ભરવાની 

છેલ્લી તા. 26-5-2023 છે.

 

સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપે છે.

 

યોગ્યતા : -

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1  થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
  • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
  •  

 

AtoZ સેન્ટર એ ફોર્મ ભરવા માટે વિધ્યાર્થી એ પોતાનો યુઆઇડી નંબર સ્કૂલ માથી મેળવી સાથે લાવવો


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15

Comments

Post a Comment

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી