જવાહર નવોદય - ધો. ૬ થી ૧૨ સુધી CBSE શિક્ષણ - બોર્ડીંગ નિ:શુલ્ક

 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2024-25 


📝 શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ - ૬ ની એડમિશન પ્રક્રિયા શરુ 


📚 ધો. ૬ થી ૧૨ સુધી CBSE શિક્ષણ, બોર્ડીંગ, રહેવાની, જમવાની, રોજીંદી વસ્તુઓ, બુક્સ, સ્ટેશનરી, ટ્રાવેલીંગ ખર્ચ, મેડીકલ ખર્ચ વગેરે નિ:શુલ્ક આપવામાં આવશે..⏳


🗓 અરજી કરવાની છેલ્લી તારીખ: 10-08-2023


ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -10/08/2023


  ✍️પરીક્ષા ની તારીખ  20/01/2024


☑ ડોક્યુમેન્ટ: 

 🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,

 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,

 🏻આધારકાર્ડ


 આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *


 વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

Mo.7211125214 / 9409055400

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી