જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી - લાયકાત : ગ્રેજ્યુએટ - ફોર્મ છેલ્લી તા. : 31/01/2024
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી... 🧑🎓પોસ્ટ🧑🎓 1. ઈન્સ્પેકટર લાયકાત : ગ્રેજ્યુએટ 2. નાયબ એકાઉન્ટન્ટ લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com) 3. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ 4. આસી. ઇજનેર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ જગ્યા : 6 5. ઓવરશિયર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ 6. ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર લાયકાત : B.E. (ઇલેક્ટ્રિકલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ 7. ફૂડ સેફ્ટી ઓફિસર લાયકાત : કોઇ પણ માન્ય યુનિવર્સિટીની ફૂડ ટેક્નોલૉજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયોટેક્નોલોજી અથવા ઓઇલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ અથવા બાયોકેમીસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી અથવા મેડિસન વિષયના સ્નાતક ડિગ્રી અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટીની કેમીસ્ટ્રી અનુસ્નાતક ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયલે સમકક્ષ લાયકાત. 8. સેનેટરી ઈન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટરનો ડિપ્લોમા કોર્સ 9. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર લાયકાત : 10 પાસ અને કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત...