Posts

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી - કુલ જગ્યાઓ: 8283 - લાયકાત: પોસ્ટ પ્રમાણે - છેલ્લી તારીખ: 07/12/2023

 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી ▪️કુલ જગ્યાઓ: 8283 ▪️લાયકાત: પોસ્ટ પ્રમાણે ▪️છેલ્લી તારીખ: 07/12/2023  Total Vacancies are 8283 for SBI Junior Associate Recruitment 2023. Vacancies Ahmedabad – 820 Amaravati – 50 Bengaluru – 450 Bhopal -500 Bhubaneswar -72 Chandigarh New Delhi -267 Chandigarh -498 Chennai -175 Hyderabad -525 Jaipur -940 Kolkata -138 Lucknow -1781 Maharashtra -100 New Delhi -652 North Eastern -685 Patna -580 Thiruvananthapuram -50 NOTIFICATION Application Fees SC/ ST/ PwBD/ ESM/DESM =Nil General/ OBC/ EWS =750/- Age limit Minimum Age 20 Years Maximum Age 28 Years

ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર - Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને પાર્ટ-2 માં કુલ 150 પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને Paત- આ બન્ને માટે સંયુકત રીતે કુલ ૩ ક્લાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.

 ગૌણ સેવા પસંદગી મંડળ ની તાંત્રિક બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી આ પરીક્ષા બે તબક્કામાં મંડળ દ્વારા લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦ અને ગાણિતીક ૩૦ પરીક્ષાની ૬૦ માર્કની પરીક્ષા લેવાશે. તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્ક તથા સંબંધિત વિભાગો અને ઉપયોગિતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. બંને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. કુલ જગ્યાના બે ઘણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.  અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. (૧) Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને પાર્ટ-2 માં કુલ 150 પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને Paત- આ બન્ને માટે સંયુકત રીતે કુલ ૩ ક્લાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે. (૨) Pat-A તથા પાર્ટ-2નું સ્વતંત્ર(અલાયદું) Quallying Standard રહેશે તથા બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની Pat-A તથા પાર્ટ-...

677 જગ્યા - IB : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી - સેક્યુરીટી આસીસ્ટન્ટ - મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ - અભ્યાસ : 10 પાસ

 677 જગ્યા - IB : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી 🛑  સેક્યુરીટી આસીસ્ટન્ટ / મોટર ટ્રાન્સપોર્ટ  & મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની જગ્યા પર ભરતી  💫  અભ્યાસ : 10 પાસ  Post Name : Security Assistant (SA) / Motor Transport (MT) No Of Vacancy : 362 Vacancy Category wise Security Assistant (SA) / Motor Transport (MT) Vacancy Details UR : 221 Vacancy EWS : 17 Vacancy OBC : 60 Vacancy SC : 34 Vacancy ST : 30 Vacancy Pay Scale : 21,700 – 69,100/- Level 3 Education Qualification : Class 10th Matric Exam Passed in Any Recognized Board in India. LMV Driving License Motor Mechanism Knowledge 1 Year Driving Experience After Obtained Driving License. Domicile Certificate Required of State against which candidate has applied. Age Limit : 18 to 27 Years 2. Post Name : Multi Tasking Staff (MTS / Gen) No Of Vacancy : 315 Vacancy Category wise Security Assistant (SA) / Motor Transport (MT) Vacancy Details UR : 183 Vacancy EWS : 42 Vacancy OBC : 65 Vacancy ST : 25 Vacancy Education Qual...

10,500 જગ્યા - ગુજરાત આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી - અભ્યાસ : 10 પાસ / 12 પાસ - ઉમર મર્યાદા -- 18 - 33 વર્ષ

Image
  મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. જેમાં દરેક ગામડાઓમાં આંગણવાડી કેન્‍દ્રો આવેલા છે. રાજ્યમાં અંદાજીત 53,000 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ 10,000 થી વધુ ભરતી આવેલી છે. જેમાં આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીઓ આવેલી છે.  10,500 જગ્યા  - ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતી 💫  આંગણવાડી કાર્યકર : 3000 જગ્યા 💫  આંગણવાડી તેડાગર : 7500 જગ્યા 🛑  અભ્યાસ : 10 પાસ / 12 પાસ ઉમર મર્યાદા -- 18 - 33 વર્ષ

ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2023 | મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય

  બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (ડિલેવરી સહાય યોજના ગુજરાત) ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે. યોજના નો લાભ કોણ લઈ શકે? યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ...

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

Image
  પાસપોર્ટ અને વિઝા શબ્દો મુસાફરી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દો છે પરંતુ બંને વચ્ચે શું તફાવત છે? તે તમને આ લેખ માં જાણવા મળશે. મુસાફરી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બે શબ્દો છે  ‘પાસપોર્ટ‘  અને  ‘વિઝા’ . તમારા દેશની બહાર મુસાફરી કરવા માટે, પાસપોર્ટ આવશ્યક દસ્તાવેજ છે. દર વર્ષે, દરેક દેશ તેના પાસપોર્ટને તેની શક્તિ અનુસાર રેન્કિંગ કરવામાં આવે છે. મૂળભૂત રીતે, ચોક્કસ પાસપોર્ટ પર મુસાફરી કરવા માટે તમારે કેટલા દેશોના વિઝા મેળવવાની જરૂર છે. પાસપોર્ટ શું છે? – What Is Passport? પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે તે દેશ ની સરકાર દેશના નાગરિકને જારી કરે છે. પાસપોર્ટ એ ઓળખનો દસ્તાવેજ છે અને તેમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને જન્મ સ્થળ હોય છે. પાસપોર્ટનો હેતુ દસ્તાવેજ ધારકની ઓળખ કરવાનો છે. ભારતીયો માટે, નેવી બ્લુ સામાન્ય પાસપોર્ટ દર 10 વર્ષે રિન્યુ કરાવવો જરૂરી છે. વિઝા શું છે? – What Is Visa In Gujarati? વિઝા એ એક અધિકૃત પરવાનગી છે કે જે કોઈ ચોક્કસ દેશને બીજા દેશના પાસપોર્ટ ધારકને તેમના દેશની મુલાકાત પહેલાં આપવાની જરૂર હોય છે. વિઝા એ પાસપોર્ટ ધારક માટે પ...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળશે ફ્રી ગેસ કનેક્શન

  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તમે બધા ઘરે બેસીને અરજી કરીને મફત ગેસ કનેક્શન યોજનાનો લાભ મેળવી શકો. અમે તમને તમામ માતાઓ અને બહેનોને કહેવા માંગીએ છીએ કે,  Free GAS Connection Online Apply 2023  હેઠળ તમે બધી ગૃહિણીઓ, માતાઓ અને બહેનોએ ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરી શકો છો. અમે તમને ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવીશું. જેથી કરીને તમે બધા આ યોજના માટે ઝડપથી અરજી કરી શકો અને આ યોજનાનો લાભ મેળવી શકો. ધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે એક યોજના છે. આ યોજના મહિલાઓને મફત ગેસ સિલિન્ડર પ્રદાન કરે છે. ગ્રાહકોએ 14.2 કિલોગ્રામના સિલિન્ડરના પ્રથમ 6 રિફિલ માટે કોઈ લોન ચૂકવવાની જરૂર નથી, પરંતુ સાતમી રિફિલ પછી EMI ચૂકવવાની રહેશે.  PMUY ગ્રાહકોને દર વર્ષે 12 રિફિલ્સ માટે પ્રતિ 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડર દીઠ રૂ. 200 ની લક્ષિત સબસિડી પ્રદાન કરવામાં આવી રહી છે. PMUY ચાલુ રાખ્યા વિના, પાત્ર ગરીબ પરિવારો યોજના હેઠળ તેમનો યોગ્ય લાભ મેળવી શકશે નહીં Eligibility criteria to...