ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 અને 8-અ ઉતારા ઓનલાઈન કાઢી શકશે
ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના 6, 7/12અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. ગુજરાત રાજ્યમાં જમીન માટેનું અગત્યના ડોક્યુમેન્ટ એટલે ગામના નમૂના નંબર 6, 7/12 ઉતારા, 8-અ ની નકલ છે. આ ઉતારાઓ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ Online Download પણ કરી શકાય છે. આ ઉતારાઓમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે તેની સત્યતા કે ખરાઈ પણ કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકાશે. આ નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે. e-CHAVDI (ઈ-ચાવડી) જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો) જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો) VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો) ગા.ન- 8અ ની વિગતો) VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો) 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ) New Survey No From Old For Promulgated Village Entry List By Month Year Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી) Revenue Case Details Know Khata By Owner Name (ખાતેદ...