Posts

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ 01/03/2024 થી શરૂ થાસે - ધોરણ 6 મા કે ધોરણ 9 માટે....

 જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો  રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૧-૩-૨૦૨૪ છે.  ➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.  ફોર્મ ભરવા માટે ડાઈસ કોડ લઈને આવવું ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 / 94090 55400

વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15 હજાર ની સિલાય મશીન જેવી અનેક સાધન સહાય અને 3 લાખ ની લોન ના ફોર્મ ચાલુ....

    પરંપરાગત રીતે કામ કરતાં કારીગરો જેવા કે કડિયા, સુથાર , લુહાર , સોની, વાળંદ, કુંભાર વગેરે કારીગરો માટે મહત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 140 જાતિઓને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની મુખ્ય વિશેષતાઓ ઉદ્દેશ્ય :- યોજના હેઠળ જાહેર કરાયેલ આર્થિક સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને MSME મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે. બેંક સાથે કનેક્શનઃ – જી અનુસાર, હાથ વડે વસ્તુઓ બનાવતા લોકો પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડાશે. કૌશલ્ય પ્રશિક્ષણ :- આ યોજના હેઠળ, કૌશલ્ય તાલીમ 2 રીતે આપવામાં આવશે, પ્રથમ મૂળભૂત તાલીમ જે 5-7 દિવસની હશે એટલે કે (40 કલાક) તાલીમની ચકાસણી પછી, અને બીજી અદ્યતન તાલીમ જે 15 દિવસ એટલે કે 120 કલાકની હશે. રસ ધરાવતા ઉમેદવારો માટે કરી શકો છો. નાણાકીય સહાયઃ – યોજના હેઠળ, કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તેમને સરકાર નાણાકીય સહાય પણ આપશે. તાલીમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ:-  યોજ...

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 ધોરણ 5 અને 8 માટે

  જરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા  જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024  લાગુ કરવામાં આવી છે. ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. ધોરણ IX થી X સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા અને ધોરણ XI થી XII સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયા મળશે.  અરજી કરવા માટે, નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે: – વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. વિદ્યાર્થીઓએ ધોરણ 5 અને 8 માં નોંધણી કરાવવી આવશ્યક છે. વિદ્યાર્થીઓની તેમના વર્ગોમાં ઓછામાં ઓછી 80 ટકા હાજરી હોવી આવશ્યક છે. વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1.2 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારોએ તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા ગુણ મેળવ્યા હોવા જોઈએ. જરૂરી ડોકયુમેંટ માં માત્ર સ્કૂલ માથી U ડાઈસ કોડ મેળવાનો રહેશે. પરીક્ષા પધ્ધતિ પરીક્ષામાં માત્ર multiple-choice question એટલેકે MCQ હશે. પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 1:30 કલાકનો છે પરીક્ષા અં...

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી - લાયકાત : ગ્રેજ્યુએટ - ફોર્મ છેલ્લી તા. : 31/01/2024

 જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી... 🧑‍🎓પોસ્ટ🧑‍🎓 1. ઈન્સ્પેકટર લાયકાત : ગ્રેજ્યુએટ 2. નાયબ એકાઉન્ટન્ટ લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com) 3. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ 4. આસી. ઇજનેર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ જગ્યા : 6 5. ઓવરશિયર (સિવિલ) લાયકાત : B.E. (સિવિલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ 6. ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર લાયકાત : B.E. (ઇલેક્ટ્રિકલ) એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ 7. ફૂડ સેફ્ટી ઓફિસર લાયકાત : કોઇ પણ માન્ય યુનિવર્સિટીની ફૂડ ટેક્નોલૉજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયોટેક્નોલોજી અથવા ઓઇલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ અથવા બાયોકેમીસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી અથવા મેડિસન વિષયના સ્નાતક ડિગ્રી અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટીની કેમીસ્ટ્રી અનુસ્નાતક ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયલે સમકક્ષ લાયકાત. 8. સેનેટરી ઈન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટરનો ડિપ્લોમા કોર્સ 9. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર લાયકાત : 10 પાસ અને કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત...

ક્લાર્ક ,ઓફિસ આસિંતન્ટ ,સિનિયર ક્લાર્ક 4300 પોસ્ટ માટે મોટી ભરતી , ડોકયુમેંટ - લાયકાત - ખાતામાં જગ્યા જોવા નીચે લીંક ઉપર જવું

  ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 04/01/2024 થી 31/01/2024 સુધી અરજી કરી શકે છે ભરતી ની પોસ્ટ :   હેડ ક્લાર્ક સીનીયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨ સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક ગૃહમાતા ગૃહપતિ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩) જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર કુલ ખાલી જગ્યાઓ :  ટોટલ : 4304 શેક્ષણિક લાયકાત – GSSSB Recruitment 2024 Qualification Gujarat ઉમેદવાર ભારતની યુનિવર્સિટી સ્નાતક (ગ્રેજ્યુએટ) પાસ હોવો જોઇશે. કોમ્પ્યુટરના જ્ઞાન અંગે ની પાયા ની જાણકારી હોવી જોઇએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી. GSSSB Recruitment 2024 Age Limit :  તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉ...

RMC જુનિયર ક્લાર્ક - પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ

 જુનિયર ક્લાર્ક ભરતી...  🏛️ RMC : રાજકોટ મહાનગરપાલિકામાં આવી નવી ભરતી..  ➥ પોસ્ટ : જુનિયર ક્લાર્ક અને અન્ય ➥ કુલ જગ્યાઓ : 219 ➥ પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ ➥ છેલ્લી તારીખ : 10/01/2024 ⤵️ વધુ માહિતી તથા ફોર્મ ભરવા નીચે મુજબ જરૂરી ડોક્યુમેંટ્સ આધાર કાર્ડ ફોટો સાઇન લાસ્ટ માર્કશીટ ગ્રેજુએશન ની

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી - કુલ જગ્યાઓ: 8283 - લાયકાત: પોસ્ટ પ્રમાણે - છેલ્લી તારીખ: 07/12/2023

 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી ▪️કુલ જગ્યાઓ: 8283 ▪️લાયકાત: પોસ્ટ પ્રમાણે ▪️છેલ્લી તારીખ: 07/12/2023  Total Vacancies are 8283 for SBI Junior Associate Recruitment 2023. Vacancies Ahmedabad – 820 Amaravati – 50 Bengaluru – 450 Bhopal -500 Bhubaneswar -72 Chandigarh New Delhi -267 Chandigarh -498 Chennai -175 Hyderabad -525 Jaipur -940 Kolkata -138 Lucknow -1781 Maharashtra -100 New Delhi -652 North Eastern -685 Patna -580 Thiruvananthapuram -50 NOTIFICATION Application Fees SC/ ST/ PwBD/ ESM/DESM =Nil General/ OBC/ EWS =750/- Age limit Minimum Age 20 Years Maximum Age 28 Years