Posts

Showing posts from April, 2024

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

Image
 ધોરણ 12 પાસ માટે ભરતી ▪️પોસ્ટનું નામ: ક્લાર્ક અને વિવિધ પોસ્ટ ▪️કુલ જગ્યાઓ: 3712 ▪️લાયકાત: 12 પાસ ▪️પગાર: 19,900 થી શરૂ Lower Division Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA): Pay Level-2 (Rs. 19,900-63,200). Data Entry Operator (DEO): Pay Level-4(Rs. 25,500-81,100) and Level-5(Rs. 29,200-92,300). 1.3  Data Entry Operator, Grade „A‟: Pay Level-4(Rs. 25,500-81,100). The Computer Based Examination will be conducted in two tiers as indicated below: 13.1.1 Tier-I 13.1.2 Tier-II 13.2 Marks scored by candidates in Computer Based Examinations, if conducted in multiple shifts, will be normalized by using the formula published by the Commission vide Notice No: 1-1/2018-P&P-I dated 07-02-2019 and such normalized scores will be used to determine final merit and cut-off marks. ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 / 94090 55400  ...

વિધવા સહાય યોજના - દર મહિને 1250/- ની સહાય - કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/-

વિધવા  સહાય  યોજનાનો  હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana)  ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250/- ની સહાય આપવામાં આવે છે વિધવા સહાય યોજના 2024 માટેની પાત્રતા વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો  આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.    ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે. ગ્રામ વિસ્તારોના અરજદારોની  કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી  જોઈએ. શહેરી વિસ્તારોના અરજદારોની  કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વ...

મ્યુચ્યુઅલ ફંડ શું છે? અને મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું? - મ્યુચ્યુઅલ ફંડ પૈસા કમાવવા માટે ખૂબ જ સારી અને સરળ રીત છે.

  મ્યુચ્યુઅલ ફંડ  પૈસા કમાવવા માટે ખૂબ જ સારી અને સરળ રીત છે.  જરૂરી નથી કે તમારી પાસે આમાં રોકાણ કરવા માટે હજારો રૂપિયા હોય, પરંતુ તમે માત્ર 500 રૂપિયા પ્રતિ માસના દરે પણ તેમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? – Mutual Fund Meaning In Gujarati મ્યુચ્યુઅલ ફંડ એ વિવિધ રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરીને એક જ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે.  આ ફંડનું સંચાલન ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે, જે બોન્ડ્સ, સ્ટોક માર્કેટમાં વિવિધ રોકાણકારો પાસેથી એકત્રિત નાણાંનું રોકાણ કરે છે.  રોકાણકારને તેના પૈસા માટે યુનિટ ફાળવવામાં આવે છે.  આ એકમને NAV કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં, રોકાણકારો રોકાણની કિંમત અને નફો વહેંચે છે.  રોકાણકાર નક્કી કરે છે કે તેઓ કેટલું જોખમ લેવા માગે છે અને તેમનું વળતર રોકાણ કેટલું સારું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર રહેશે. મ્યુચ્યુઅલ ફંડને નિષ્ક્રિય અથવા સક્રિય રીતે સંચાલિત કરી શકાય છે.  સક્રિય રીતે સંચાલિત ફંડમાં વધુ વળતર હોય છે, પરંતુ તે રોકાણકારો માટે વધુ જોખમ પણ ધરાવે છે જેઓ તે વિકલ્પ પસંદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, મ...

ABC ID માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન - કોલેજ માં અભ્યાસ કરતાં મિત્રો માટે જરૂરી.....

  એબીસી આઈડી કાર્ડ એટલે શું?  એ આપણે સરળ ભાષામાં સમજીએ તો વ્યક્તિગત વિદ્યાર્થી દ્વારા તેમના સમગ્ર શિક્ષણ સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામો જેવા આવશ્યક દસ્તાવેજોને સુરક્ષિત રીતે એક જગ્યાએ સેવ કરવામાં આવે છે. APAAR/ABC ID દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) સાથે જોડાયેલ, તે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા સંસ્થાઓ પાસેથી શૈક્ષણિક ક્રેડિટ મેળવે છે. એટલે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈપણ ડેટા જોતા હોય તો સરળતાથી મળી શકે છે. અને આ એબીસી કાર્ડનો અભ્યાસ દરમિયાન ઘણી જગ્યાએ ઉપયોગ ABC Card નું મહત્વ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ને ખોલવા બંધ કરવા અને ચેક કરવા માટે એબીસી કાર્ડનો ઉપયોગ થાય છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ જે કોર્સમાં એડમિશન લે ત્યારે જરૂરી છે. વિદ્યાર્થી દ્વારા મેળવેલ ક્રેડિટ 7 વર્ષ સુધી રીડિંગ કરી શકાય છે. એબીસી કાર્ડની મદદથી વિદ્યાર્થી કોઈપણ બીજા કોર્સમાં બીજા વર્ષમાં સીધા જ એડમિશન મેળવી શકે છે. કોલેજ કે યુનિવર્સિટી ની પરીક્ષા ના ફોર્મ ભરવામાં પણ એબીસી કાર્ડ જરૂરી હોય છે. વિદ્યાર્થીને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય કે ટ્રાન્સફર ક...

ધો.૧૨ પછીના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા GCAS રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત...

ધો.૧૨ ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ઓને જણાવવાનું કે બી.કોમ.તેમજ ધો.૧૨ પછીના અન્ય કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પર પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. 🔸 એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા નો હક રહેશે નહિ. ➡️ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૧/૪/૨૦૨૪ થી ધો ૧૨પાસ રીઝલ્ટ આવ્યાના ૨ અઠવાડિયા સુધી ચાલુ રહેશે ➡️ કોલેજ માં એડમીશન માટે GCAS માં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત 📑 ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 📑  1. ૧૦/૧૧/૧૨ માર્કશીટ અથવા રીસીપ   ૨. ફોટો, સાઇન  ૩. આધાર કાર્ડ , મોબાઈલ નંબર/ઈ-મેલ આઇડી  ૪. જાતી નો દાખલો (SC/ST/OBC/EWS માટે)  ૫. OBC માટે નોન ક્રીમીલેયર દાખલો  ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 / 94090 55400

રેલ્વે ભરતી ૨૦૨૪ - Constable - 10th Pass - Sub Inspector - Graduate - Last Date :- 14/05/2024

 રેલ્વે ભરતી ૨૦૨૪ 🚉 RPF Constable & Sub-Inspector ----------------------- 1. 🪖 Post & Education 🪖 👉 Constable (RPF 02/2024) 🎓 Education ➤ 10th Pass 📅 Age Between 📅 ➤ 18 to 28 Year (SC/ST - 5 Yr, OBC-3 Yr Extra) (02/07/1996 to 01/07/2006) ----------------------- 2. 🚨 Post & Education 🚨 ➤ Sub Inspector (RPF 01/2024) 🎓 Education 🎓 ➤ Graduate Degree 📅 Age Between 📅 ➤ 20 to 28 Year (SC/ST - 5 Yr, OBC-3 Yr Extra) (02/07/1996 to 01/07/2004) ----------------------- 💺Total Posts: ➤ 4660 ----------------------- 📌 Important Dates 📌 Start Date :- 15/04/2024 Last Date  :- 14/05/2024 〰〰〰〰〰〰 🔷 Fees 🔷 ➤ UR / OBC  /EWS - 500/- ➤ SC/ST/PWD/Female - 250/- 〰〰〰〰〰〰 🔥 Physical Eligibility 🧍‍♂️  Height Male: Gen / OBC – 165 cm SC / ST - 160 cm Female: Gen / OBC – 157 cm SC / ST - 152 cm Chest - Male Only Gen / OBC – 85 cms SC / ST - 81.2 cms 🏃‍♂️ Running Male Sub Inspector 1600 Meter (6 Min 30 Sec) Constable 1600 Meters (5 Minute 45 Second) 〰〰 Female Sub Ins...

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની ભરતી - PSI- કોન્સટેબલ - ફોર્મ છેલ્લી તા. : 30/04/2024

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ - 3 ની  ભરતી ..🧑‍✈️ ✅પોસ્ટ PSI કોન્સટેબલ ✅લાયકાત PSI :- ગ્રેજ્યુએટ કોન્સટેબલ :- 12 પાસ ✅⇒ ફોર્મ શરૂ થવાની તા. : 04/04/2024 (બપોરના 15:00 કલાકે) ⇒ ફોર્મ છેલ્લી તા. : 30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) ✅કુલ જગ્યા : 12472 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) :- 316 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) :- 156 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 4422 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 2178 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) :- 2212 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) :- 1090 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) (પુરૂષ) :- 1000 જેલ સિપોઇ (પુરૂષ) :- 1013 જેલ સિપોઇ (મહિલા) :- 85 ✅વયમર્યાદા PSI માટે : 21 થી 35 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર) ઉમેદવારની જન્મ તા.  30/04/1989 થી 30/04/2003 વચ્ચેની હોવી જોઈએ કોન્સટેબલ માટે : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર) ઉમેદવારની જન્મ તા. : 30/04/1991 થી 30/04/2006 વચ્ચેની હોવી જોઈએ ઉપલી વયમર્યાદા માટે 5 (પાંચ) વર્ષની છૂટછાટ મળશે...(અનામત મહિલા ઉમેદવાર ને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની  છૂટ મળશે...) ➥ વધુ માહિતી ...