Posts

શું તમે આર.ટી.આઈ RTI - Right to Information Act, 2005 કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી.

Image
 ●શું તમે આર.ટી.આઈ કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી. ▶️મિત્રો, આપણા દેશમાં સરકારી કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે તે આપણે બધા જ લોકો જાણીએ છીએ પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકતા નથી.  ▶️ગામડાઓમાં પંચાયતોમા અને નગરપાલિકાઓ તેમજ અન્ય સરકારી ખાતાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયા છે. પ્રજાના પૈસાનુ પાણી થઈ રહ્યુ છે અને પ્રજા હાથ ઉપર હાથ રાખીને બેઠી છે. જો તમે જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારમા લડવા માંગતા હોય તો આ રહી માહિતી. ●આર.ટી.આઈ શુ છે? ▶️ભારતમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના કાર્યકાળમા વર્ષ – ૨૦૦૫માં સૌપ્રથમ આ કાયદો બનાવવામા આવ્યો હતો.  ▶️કાયદાનુ નામ “માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫” રાખવામા આવેલ છે.  ▶️કાયદાને ટૂંકમા આર.ટી.આઈ એક્ટ કહેવામા આવે છે.  ▶️આ કાયદાની જોગવાઈ મુજબ ભારતનો કોઈપણ વ્યક્તિ ભારત દેશમાં કોઈપણ કચેરીમાં આરટીઆઈ કરીને સરકાર પાસે માહિતી માંગી શકે છે. ●આર.ટી.આઈ અંગે સામાન્ય જાણકારી. ▶️ભારત દેશના કોઈપણ જ્ઞાતિ, લિંગ, ઉંમર, આવક, કે કેટેગરીના ભેદભાવ વગર જ દરેક નાગરિક આરટીઆઈ કરી શકે છે. ▶️આર...

આભા કાર્ડ (ABHA Card) - આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ

Image
  ABHA નંબર , PHR સરનામું , PHR એપ/હેલ્થ લોકરનું સંયોજન છે. આમ , તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી મોકલી શકો છો. જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી થતી હશે. તમારા તબીબી તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી ટ્રૅક કરવી પડકારજનક બની જાય છે. આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરી , આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.   તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે. જો તમે ABHA હેલ્થ આઈડી કાર્ડ માટેની અરજી કરી ડાઉનલોડ કરો તો તમે પણ નીચેના લાભો મેળવી શકો છો. તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ , નિદાન , દવાના પ્રિસ્ક્રિપ્શનો વગેરે તમે સરળતાથી જાણી શકો છો. તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો , ક્લિનિક્સ , ડૉક્ટરો સાથે સરળતાથી શેર કરી શકો છો. તમે બીજા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો. તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી ( HPR) ને ઉપયોગ કરી શકો છો...

કુંવરબાઈનું મામેરું યોજના - 12,000/- Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરું યોજના   કન્યા ના પિતા ના હવે થી 6,00,000 સુધીના આવકના દાખલાના આધારે લગ્ન પછી 2 વરસ સુધીમાં 12,000/- રૂપીયા કુંવરબાઈ મામેરું યોજના હેઠળ નાણાકીય સહાય મળે છે. આપના સંપર્ક મા જરૂરતમંદ વ્યક્તિ સુધી આ માહિતી પહોચાડવા વિનંતી.   કુંવરબાઈ મામેરું યોજના મા આવકના દાખલાની મર્યાદા હવેથી 1,50,000 ની જગ્યાએ 6,00,000    સુધીની હોવાથી વધુ મા વધુ લોકો સુધી આ માહિતી પહોચાડવા વિનંતી..   ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “ કુંવરબાઈનું મામેરું યોજના ” ઘણા સમયથી ચાલી રહી છે.   Kuvarbai nu mameru yojna  માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ   યોજના   અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને , સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ , આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા   બેંક એકાઉન્‍ટમાં 12000/- ( બાર હજાર ) રૂપિયા જમા   કરવામાં આવે છે.     કુંવરબાઈનું મામરું યોજનાનો લા...

સીનીયર સીટીઝન સર્ટિફિકેટ

  આપના પરિવાર મા 60 વરસ કે તેથી વધુ ની ઉમરના વ્યક્તિ હોય તો તેમનું સીનીયર સીટીઝન સર્ટિફિકેટ બનાવી શકાય છે. જેનાથી તેમને સીનીયર સિટીઝન ના લાભો સરકાર તરફથી મળે છે.   આવો જાગૃત નાગરિક બનીએ અને સરકાર શ્રી ની યોજનાઓ ના લાભો લઈએ. Documents List -      અરજદારનું આધારકાર્ડ -      અરજદારનું જન્મ નું આધાર -      રેશન કાર્ડ -      લાઇટ બીલ -      2 ફોટા   ── ⊱◈ ✿◈⊰ ──── ⊱◈ ✿◈⊰ ── ➥ વધુ માહિતી તથા 🖥️ ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ ⤵ ️🖥️ J oin Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214  

વ્હાલી દીકરી યોજના માટે લેટેસ્ટ માહિતી - 1,10,000/-

Image
  વ્હાલી દીકરી યોજના માટે લેટેસ્ટ માહિતી આ મેસેજ જેને ઘરે દીકરી હોય એમને શેર કરો. ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના 202 3 માં દીકરીની 18 વર્ષ સુધીમાં ત્રણ વાર રૂ. 1,10,000/- મળશે અને લગ્ન અને ભણતરની ચિંતા નહીં. દીકરીની ભણતર માટે ઉપયોગી થઈ શકશે.     ¶ વ્હાલી દીકરી યોજનામા દીકરી ના જન્મથી એક વરસ સુધી મા જ ફોર્મ ભરી શકાય છે. ¶ આ યોજનામાં તબક્કાવાર 1,10,000 રૂપીયાની સહાય મળે છે. 1 ST ધોરણ માં 4000 9 TH ધોરણ માં 6000 18 ઉમર થતાં 100000   Documents લીસ્ટ -      દીકરી નું આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર -      માતા-પીતા નું આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર -      પિતાનો આવક દાખલો -      મેરેજ સર્ટી -      બઁક પાસબૂક -      દીકરી નું પાસપોર્ટ ફોટો -      રેશન કાર્ડ   વધુ માહિતી અને ફોર્મ ભરવા આજે જ AtoZ ઓનલાઇન સેન્ટર ની મુલાકાત લ્યો.   ── ⊱◈ ✿◈⊰ ──── ⊱◈ ✿◈⊰ ── 👍 ખૂબ જ જરૂરી માહિત...

મેરેજ સર્ટિફિકેટ

Image
  મેરેજ સર્ટિફિકેટ   નવ પરણીત કપલ માટે મેરેજ સર્ટિફિકેટ બનાવવું ફરજિયાત છે. ગોરબાપા આપેલ ચિઠ્ઠી અને મોલાનાએ આપેલ નિકાહનામુ એ મેરેજ સર્ટિફિકેટ નથી , ગોરબાપા આપેલ ચિઠ્ઠી મોલાનાએ આપેલ નિકાહનામુ એ મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે નો ઉપયોગી દસ્તાવેજ છે. મેરેજ સર્ટિફિકેટ પરથી જ પરણિત સ્ત્રીનુ આધાર કાર્ડ પતિના નામ અને સરનામા વાળુ બની શકશે. પતિના નામ અને સરનામા વાળા આધાર કાર્ડ પરથી ઈલેક્શન કાર્ડ બનશે અને આ બંને ડોકયુમેન્ટ પરથી સાસરી ના રેશનકાર્ડ મા નામ એડ થશે. વ્હાલી દિકરી યોજના ત્થા વિવિધ પ્રકારના સરકારી ડોકયુમેન્ટસ માં મેરેજ સર્ટિફિકેટ ખુબ જ જરૂર પડે છે. આવો આપણે સૌ પોતાના ડોકયુમેન્ટસ માટે સજાગ બનીએ , જાગૃત નાગરિક બનીએ.. અને લોકો ને પણ ડોકયુમેન્ટસ બનાવવા માટે માહિતગાર કરીએ.. કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર આજે જ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન અરજી કરાવો નીચે મુજબ ના DOCUMENTS લઇને આવવું   ·          વર નું આધારકાર્ડ ·          કન્યા નું આધારકાર્ડ ·         ...

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકાર દ્વારા E-SHRM કાર્ડ ની સુવિધા નો લાભ મેળવો - શ્રમિકોને 2 લાખનો મફત વિમો - રોજગારની તકો

Image
👳🏻‍♀️ મજુરીકામ કરી ગુજરાન ચલાવતા તમામ શ્રમિકોને આ ઉપયોગી મેસેજ શેર કરો.. ▪️ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સરકાર દ્વારા E-SHRM કાર્ડ ની સુવિધા નો લાભ મેળવો. ▪️રજીસ્ટર થયેલ શ્રમિકોને 2 લાખનો મફત વિમો ▪️સ્થળાંતરિત કરતા શ્રમિકોને રોજગારની તકો E - SHRAM કાર્ડ માટે DOCUMENTS - આધાર કાર્ડ - બેંક પાસબુક. - વારસદાર / ઘરના અન્ય સભ્ય નું આધાર કાર્ડ -  વ્યક્તિ હાજર ➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️ J oin Whatsapp Group👇👇 WHATSAPP GROUP Join Telegram for Matireal 👇 FOR TELEGRAM GROUP એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214