ધો.૧૨ પછીના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા GCAS રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત...
ધો.૧૨ ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ઓને જણાવવાનું કે બી.કોમ.તેમજ ધો.૧૨ પછીના અન્ય કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પર પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. 🔸 એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા નો હક રહેશે નહિ. ➡️ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૧/૪/૨૦૨૪ થી ધો ૧૨પાસ રીઝલ્ટ આવ્યાના ૨ અઠવાડિયા સુધી ચાલુ રહેશે ➡️ કોલેજ માં એડમીશન માટે GCAS માં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત 📑 ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 📑 1. ૧૦/૧૧/૧૨ માર્કશીટ અથવા રીસીપ ૨. ફોટો, સાઇન ૩. આધાર કાર્ડ , મોબાઈલ નંબર/ઈ-મેલ આઇડી ૪. જાતી નો દાખલો (SC/ST/OBC/EWS માટે) ૫. OBC માટે નોન ક્રીમીલેયર દાખલો ➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️ એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય) ઉધીવાળા નાકા પાસે ઝાલોરાપા મેઈન રોડ જૂનાગઢ -૩૬૨૦૦૧ મો. 72111-25214 / 94090 55400